
મોરબીના ઘુટુ ગામ પંચાયતની હદમાં માર્ગો રિપેર થવા લાગ્યા!!!

મોરબી જિલ્લા પંથકમાં મોટાભાગના રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયા હોય જેના પરિણામે વાહન ચાલકો તો ઠીક પરંતુ પગપાળા જતા આવતા વૃદ્ધો મહિલાઓ બાળકો યુવાનો સહિત મોરબી પંથકના લોકો ભયભીત ચિંતક બન્યા છે જેથી તંત્ર વાહકોની નિષ્ક્રિયતા અને નબળી નેતાગીરી નો પ્રકાશ માત્ર ચૂંટણી પૂરતો હોય તેમ મોટાભાગની મતદાર પ્રજા મોરબી પંથકમાં અનુભવી રહી છે ત્યારે મોરબીના ગામ પંચાયતની હદના આવેલ ઘુટુ રોડ પર રોડ રસ્તા ની કામગીરી ચાલી રહી છે જેથી ઘુટુ પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત આજુબાજુના વેપારીઓ દુકાનદારો અને કારખાના ફેકટરી ધારકો સહિત વાહન તાલુકોમાં આશાઓની કિરણો સાથે હર્ષની લાગણી જોવા મળી છે જે માર્ગ રીપેરીંગ કામગીરી થતું તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]








