
MORBi:મોરબીના ઘૂટું ગામમાંથી R15 બાઈક ની ચોરી
મોરબીના વાપર-ઘુનડા સમર્પણ એપાર્ટમેન્ટ માં રહેતા તરુણભાઈ ધીરજભાઈ કોરડીયા એ તેનું GJ-36-AK-6139 નંબર નું R15 બાઇક ઘુટુ ગામની સીમમા લગ્ધીરપુર રોડ પર આવેલ મજની ટાઇલ્સ સીરામીક કારખાનાના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું,ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ આવી ચોરી કરી નાસી ગયો હતો.આ મામલે તરુણભાઈ એ બાઈક ચોરી થવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી
[wptube id="1252022"]