GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની સબ જેલમાં બકરી ઈદ નિમિતે બંદીવાનોએ ઈદની નમાજ અદા કરી

MORBI:મોરબીની સબ જેલમાં બકરી ઈદ નિમિતે બંદીવાનોએ ઈદની નમાજ અદા કરી

આજે બકરી ઇદના પર્વ નિમિતે મોરબી શહેરમાં બકરી ઇદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ ભાઈઓએ બકરી ઇદની નમાજ અદા કરી હતી ત્યારે મોરબીની સબ જેલ ખાતે બકરી ઈદ નિમિતે મોલાના ઇશાકભાઈ દ્વારા સબ જેલના મુસ્લિમ બંદીવાનોને ઇદની નમાજ પઢાવવામાં આવી હતી જે પ્રસંગે સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી એમ ગોહેલ, ઇન્ચાર્જ જેલર એ આર હાલપરા તેમજ જેલ સ્ટાફે સહયોગ પૂરો પાડ્યો હતો

[wptube id="1252022"]
Back to top button