

મોરબી ક્ષત્રીય સમાજના મિતલ બા મયુરસિંહ ઝાલા રહે. પીપળી મયુરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા ખેડૂતના પુત્રી મિતલબા ઝાલા જેઓ સંજય સિંહ નોકરી એડવોકેટ ના ભત્રીજી છે તેઓ હોમિયોપેથિક મેડિકલ પ્રથમ વર્ષમાં B.G ગારીયા કોલેજમાં સેકન્ડ નંબર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા 1 થી 10 માં સ્થાન મેળવી મોરબી છત્રીય સમાજનું ગૌરવ વધારેલ છે જેઓને કુટુંબીજનો તથા સગા સંબંધી તરફથી અભિનંદન પાઠવે છે અને ઉતરોતર પ્રગતિ કરી ગોલ્ડ મેડલ મળે તેવી શુભેચ્છા આપેલ છે

[wptube id="1252022"]








