MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના હડમતિયા ગામનું ગૌરવ

ટંકારા તાલુકાના હડમતિયા ગામનું ગૌરવ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી ટંકારા તાલુકાના હડમતિયા ગામના લેઉવા પટેલ ડો.કેયુર મગનભાઈ ડાકાને બી.એસ.એફમાં ડોક્ટર તરીકે નિષ્ઠા પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી બદલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી બી.એસ.એફનું સર્વોચ્ચ સન્માન DG’CR ( DIRECTOR GENERAL COMMENDATION ROLL) પ્રIH થયેલ છે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષની સર્વિસમાં આ બીજું ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ છે તથા અન્ય ઇન્સ્પેક્ટર જનરલ કમન્ડેશન સર્ટિફિકેટ મેળવીને લેઉવા પટેલ સમાજનું તેમજ હડમતિયા ગામનું નામ રોશન કરેલ છે.હાલ તેઓ ગાંધીધામ (કચ્છ) ખાતે ફરજ બજાવે છે. અને આવી જ રીતે ગામનું નામ રોશન કરતા રહો આ સાથે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી ખુબ ખુબ અભિનંદન

[wptube id="1252022"]
Back to top button