MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા તાલુકાના હડમતિયા ગામે આરો પ્લાન્ટ સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા દ્વારા અર્પણ

ટંકારા તાલુકાના હડમતિયા ગામે આરો પ્લાન્ટ સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા દ્વારા અર્પણ

તાલુકા પંચાયતની ગ્રાન્ટમાથી આશરે ચાર લાખમાં તૈયાર થયેલા આરો પ્લાન્ટમાં પાંચનો સિક્કો નાખો અને 20 લીટર પાણી ભરી જાઓ

તા. 10/6/2023 શનિવારના રોજ હડમતિયા ગામે લોકો ને ફિલ્ટર પાણી નજીવા દરે મળી રહે એટલા માટે ફિલ્ટર પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે ગ્રામજનો અને પંચાયત સદસ્યોશ્રી હાજર રહ્યા હતા. તમામ ગ્રામજનોના મુખ ઉપર એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. વધુંમા હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાએ આવી જ રીતે લોકોના અન્યો બાકી રહેલા પ્રશ્નો નો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે

[wptube id="1252022"]








