
મોરબી શોભાયાત્રા મા પોલીસ જવાનનો બોડી વોર્ન કેમેરા ખોવાયો છે જે કોઈને મળેતો પોલીસને જાણ કરવા અપીલ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જુના બસ સ્ટેન્ડ પાસે જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીનો સરકારી બોડી વોર્ન કેમેરા જનમેદનીને કારણે બોડી ઉપરથી નીચે પડી ગયો છે અને શોધખોળ કરવા છતાં મળેલ નથી તો જાહેર જનતાને મોરબી પોલીસે અપીલ કરી છે કે ફોતોવાલો કેમેરાઓ જો કોઈને મળી આવે અથવા કોઈ પાસે હોવાની જાણકારી હોય તો સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ અથવા મોબાઈલ નંબર ૯૯૭૯૦ ૦૯૫૬૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે
[wptube id="1252022"]








