MORBIMORBI CITY / TALUKO
નવયુગ પ્રિસ્કૂલ ની નાનકડી સ્ટુડન્ટ્સનું મોટુ કામ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે

નવયુગ પ્રિસ્કૂલ ની નાનકડી સ્ટુડન્ટ્સનું મોટુ કામ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે
નવયુગ પ્રિસ્કૂલમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ક્રીશી સન્નીભાઈ છત્રોલાએ પોરબંદર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની ફેશન કોમપિટિશનમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ આપી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પ્રિસ્કૂલ તેમજ સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે
આ નાનકડી સ્ટુડન્ટ અભ્યાસમાં તો ખુબ સરસ છે જ઼ સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ રહે છે

આ સીદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી. ડી. કાંજીયાસર તેમજ સમગ્ર નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે..

[wptube id="1252022"]








