
મોરબી પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા સમસ્ત જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ આજ તા. ૧૨ થી શરૂ થઈ તા. ૧૯ દિવસ-૮ સુધી રહેશે. આ દિવસો દરમિયાન સરકારની જાહેરાત મુજબ કતલખાના બંધ રાખવા મા આવે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું સમસ્ત જૈન સમાજ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
[wptube id="1252022"]








