
ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા યોજવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા કરવામાં આવી જેમાં ઝૂંપપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવામાં આવ્યા અને સાથે રમત-ગમત અને નાસ્તો કરાવામાં આવ્યો.
[wptube id="1252022"]








