MORBIMORBI CITY / TALUKOTANKARA

ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

ટંકારા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ તથા C.R.P.C.૪૧(૧)(D)૧૦૨ તેમજ જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૮૯ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ટંકારા ખાતે અરજી કરવાની રહેશે.

આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારશ્રીમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી કે.જી. સખિયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button