MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા માં કડવા પાટીદાર સમાજ દ્વારા મેગા નિશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન

હર્ષદભાઈ કંસારા ટંકારા : ટંકારા માં શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા મેગા નિશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન તારીખ 30/ 4/ 2023 રવિવારે સવારે 10:00 થી 2:00 ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે કરાયેલ છે આ કેમ્પમાં અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે .જરૂરિયાત પ્રમાણે દર્દીઓને નિશુલ્ક દવાઓ અપાશે.

સેવા આપનાર ડો. હાર્દિક પટેલ રેડીએશન થેરાપી કેન્સરના નિષ્ણાત, ડો. કૃતાર્થ કાંજિયા ઇન્ફેક્શન રોગોના નિષ્ણાત, ડો. ઋષિકેશ કાલરીયા પેટ લીવર ના રોગોના નિષ્ણાત, ડો. નિશીથ સરડવા હૃદય રોગ નિષ્ણાત, ડો. ધર્મેશ ભાલોડીયા ડાયાબિટીસ બીપી ફેફસાના રોગોના નિષ્ણાત ડો. ભાર્ગવ વસિયાણી પેટના રોગોના ઓપરેશન નિષ્ણાત,ડો.પુનિત પડસુંબિયા મોટી ઉંમરે થતા રોગોના નિષ્ણાત ડો. અલ્પેશ ફેફર કાનના નાક ગળાના રોગોના નિષ્ણાત, ડો. ભાવેશ શેરસીયા ચામડીના રોગોના નિષ્ણાત ડો. ભાવિક શેરસીયા હાડકા મણકા અને સ્નાયુના રોગોના નિષ્ણાત ડો. પ્રતીક દેસાઈ ફિઝિયોથેરાપીસ્ટ, ડો. વિશાલ બાબરવા આંખના રોગના નિષ્ણાત સરકારી હોસ્પિટલ મોરબી તથા તેમની ટીમ સેવા આપશે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 97 95 22 28 88 નો સંપર્ક કરવો

[wptube id="1252022"]
Back to top button