
૧૩ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા



ઉપલેટા તાલુકાના કોલકી ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ શિલાફલકમક લોકાર્પણ કાર્યક્રમ કરવામા આવ્યું હતુ
નરેન્દ્ર મોદી કાર્યક્રમ મારી માટી મારો દેશ કાર્યક્રમ સાથે અંતર્ગત રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાનુ કોલકી ગામે ઉજવવામા આવેલ છે.
તે કાર્યક્રમ માં કોલકી ગામ ના રિટાયર્ડ આર્મિ જવાન, ઉપલેટા તાલુકા ના મામલતદાર શ્રી ધનવાની સાહેબ, ઉપલેટા તાલુકાના પોલિસ ઇન્સ્પેકટર કે.કે. જાડેજા સાહેબ, ૭૫-ધોરાજી ઉપલેટા વિધાનસભાના મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ પાડલિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રવીભાઇ માકડીયા, ઉપલેટા તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી જયશ્રી બેન ભાલોડીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી જતીનભાઇ ભાલોડીયા, ઉપલેટા તાલુકાના પોલિસ કોલકી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, કોલકી ગ્રામ પંચાયતના સરપંચશ્રી પ્રકાશભાઇ ભાલોડીયા, ઉપસરપંચશ્રી પરેશભાઇ ભેંસદડિયા, ગ્રામ પંચાયતના બધા સદસ્ય, કોલકી શાળાના આચાર્ય, શિક્ષણ ગણ શાળાના વિદ્યાર્થી બધા લોકો હાજર રહ્યા. બધા એ વ્રુક્ષા રોપન કર્યુ અને બધા એ રાષ્ટ્રગાન કર્યુ. ગ્રામ પંચાયત ના સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ સંગીતા બેન રાજેશ ભાઈ સોલંકી એ યાદી મા જણાવેલ છે





