
મોરબીની રાજનગર સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટી પાસેથી વિદેશી દારૂની નાની પ્લાસ્ટિકની બોટલ સાથે તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયા ઉવ.૩૩ રહે પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદીર પાસે મોરબી મળી આવતા દારૂની બોટલ કબ્જે લઇ આરોપીની અટકાયત કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
[wptube id="1252022"]








