
હળવદ વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ખત્રીવાડના નાકા પાસેથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા પ્રકાશભાઈ મહીપતભાઈ વાઢેર ઉવ.૩૨ રહે. હળવદ ખત્રીવાડને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી વર્લી ફીચર્સના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ. ૩૧૫૦/- કબ્જ કરી હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








