
Halvad:હળવદમા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો :રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

હળવદના આનંદ બંગ્લોઝમાં રહેતા ૨૩ વર્ષીય ભૌમીક અલ્પેશભાઇ પટેલ એ ગઈકાલ તા.૦૮/૦૫ ના રોજ કોઈ કારણોસર હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રેલ્વે ટ્રેક ઉપર પસાર થઇ રહેલી ટ્રેઈન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગયી હતી ત્યારે આપઘાતના આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજી.કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
[wptube id="1252022"]





