GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:દીપાવલી ના અવસરે પત્રકાર પોલીસ નું સ્નેહમિલન યોજાયું

દીપાવલી ના અવસરે પત્રકાર પોલીસ નું સ્નેહમિલન યોજાયું

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ સર્વે પોલીસ પરિવાર અને પત્રકાર પરિવારને આરોગ્ય તંદુરસ્ત સાથે આખું વર્ષ સારું રહે તેવી શુભેચ્છાઓ આપી

મોરબી જિલ્લા પોલીસ વડાની જિલ્લા કક્ષાની કચેરી ખાતે દિવાળી પર્વ તહેવાર નિમિત્તે સ્નેહ મિલન પોલીસ પત્રકાર નું યોજાયું હતું જેમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ સહિત સમગ્ર મોરબી ટંકારા હળવદ વાંકાનેર માળીયા મીયાણા વગેરે જિલ્લા પોલીસ પંથક માંથી હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ સહિત સમગ્ર મોરબી પોલીસ સ્ટાફ અને પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સર્વે એકબીજાને હેપી દિવાલી સાથે પાથવામાં આવી હતી સાથો સાથ નવા વર્ષની શુભેચ્છા સર્વેને સફળ આરોગ્ય તંદુરસ્ત સાથે રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ આ દિપાવલી સ્નેહે મિલન અંતર્ગત વિવિધ અખબારો ચેનલ ના પ્રિન્ટ મીડીયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા અને સર્વેને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ નવા વર્ષની શુભેચ્છા સાથે મીઠા મોઢા કરાવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button