મોરબીના કાયજી પ્લોટ રોડપર હરિ ઓમ હાઇટસ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબીના કાયજી પ્લોટ રોડપર હરિ ઓમ હાઇટસ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાશે રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
મોરબી શહેરના સનાળા રોડ કાયજી પ્લોટ મેઇન રોડપર હરીઓમ હાઇટસ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ કથા તા.10-8-23 તા.16-8-23 યોજાશે

પવિત્ર અધિક માસ મા મોરબી આંગણે ભાગવત કથા મહેતા પરિવાર આંગણે તા.10-8-23 થી16-8-23 શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન શ્રીમાન દિલીપભાઈ અમૃતલાલ મહેતા તથા શ્રીમતી હીનાબેન દિલીપભાઈ મહેતા તથા મહેતા પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું છે આ કથામાં દરરોજ બપોરે 4 થી સાંજ 7 વાગ્યા સુધી વક્તા પ.શ્રધ્ધેય પૂ નિખિલભાઇ જોશી (મોરબી) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસમાં કરાવશે આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો કૃષ્ણ જન્મ, ગોવધૅન પૂજા, રૂક્ષ્મણી વિવાહ ઉજવણી કરવામાં આવશે તો આ કથા નો રસપાન કરવા મોરબી જાહેર જનતાને મહેતા પરિવાર તરફથી ભાવભર્યુ આમંત્રણ છે








