
મોરબી ના પાડા પુલ પરથી નીચે પડતાં વૃદ્ધનું મોત

મૂળ બગથળા ગામના રહેવાસી અને મોરબી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ મેઘજીભાઈ ચાવડા (૫૬) નામના વૃદ્ધ મોરબીમાં પાડા પુલ ઉપરથી નીચે મચ્છુ નદીમાં પડી ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી
[wptube id="1252022"]








