TANKARA:મોરબી નહીં પરંતુ ટંકારા ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૫-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઈવે, રામદેવપીરના મંદીરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાની અગાઉની પ્રેસ રિલીઝમાં શરતચૂકથી મોરબી ખાતે ભરતીમેળો યોજાશે એવું પ્રસિદ્ધ થયેલ હતું જેના સ્થળે ટંકારા ખાતે ભરતીમેળો યોજાશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]