GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારા ના લજાઈ ગામે જોગ ધ્યાનપુરા આશ્રમે ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુનો નિર્વાણ તિથિ મહોત્સવ યોજાશે
TANKARA: ટંકારા ના લજાઈ ગામે જોગ ધ્યાનપુરા આશ્રમે ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુનો નિર્વાણ તિથિ મહોત્સવ યોજાશે
મોરબી : થાનગઢના જોગ ધ્યાનપુરા આશ્રમે તા.19ને રવિવારના રોજ ગુરૂદેવ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુનો 47મી નિર્વાણ તિથિ મહોત્સવ યોજાનાર છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.18એ રાત્રે 9 કલાકે કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરવામાં આવશે. બાદમાં સંતવાણી યોજાશે. જેમાં ગોપાલ સાધુ, કિશોરદાન ગઢવી અને યોગીતા પટેલ ભજનની રમઝટ બોલાવશે. ત્યારબાદ તા.19ના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય શોભાયાત્રા, 8 કલાકે ગુરૂદેવની પૂજનવિધિ, 10 કલાકે ધ્વજારોહણ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે ભાવિકગણને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
[wptube id="1252022"]








