Tankara:ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ શુભેચ્છા મુલાકાત લીધી..

ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ શુભેચ્છા મુલાકાત લીધી..

ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. મુલાકાત દરમિયાન ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીતેન્દ્ર ગોસરા , મહામંત્રી દુષ્યંત ભૂત, જિલ્લા પંચાયત સદસ્ય ભુપત ગોધાણી, દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતું. આ તો કે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મયુરસિંહ ઝાલા તેમજ ટંકારા તાલુકા મંત્રી શ્રીપાલ સિંહ ઝાલા ઓબીસીના પ્રમુખ નિલેશભાઈ તેમજ સેવાદળના પ્રમુખ પ્રદીપભાઈ ગજેરા સિકંદર ભાઈ ચીમનભાઈ ઢેઢી જય પ્રકાશભાઈ સંઘાણી ગોરધનભાઈ ગડારા કાનજીભાઈ સવસાણી અમુભાઈ ભેસદડીયા નીતિનભાઈ ઢેઢી અશોકભાઈ ભીમાણી ગોપાલભાઈ રતનપરા નાગજીભાઈ ઝાપડા નાનજીભાઈ ચૌહાણ નાના ખીજડીયા મગનભાઈ ગુદાસણા જગદીશભાઈ ઉજરીયા રમેશભાઈ નમેરા જીવાપર તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી અને કિશોરભાઈ ચીખલીયા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને આતંકે સ્વાગત કરવામાં આવેલ..









