HALVADMORBIMORBI CITY / TALUKO

ભુજ સાબરમતી ટ્રેનને કાલુપુર સુધી લંબાવવા નયન દેત્રોજા એ કરી રજૂઆત

ભુજ સાબરમતી ટ્રેનને કાલુપુર સુધી લંબાવવા નયન દેત્રોજા એ કરી રજૂઆત

હળવદ થી કચ્છ તરફ તેમજ અમદાવાદ સુરત મુંબઈ સુધી અલગ અલગ ટ્રેનો પસાર થતી હોય છે જેમાં અમુક ટ્રેનો ના સ્ટોપેજ હળવદમાં થાય છે ત્યારે તેવી જ રીતે ભુજ સાબરમતી ટ્રેન નંબર 09456 જે સાબરમતી સુધી સ્ટોપેજ છે જેના કારણે મુસાફરોને અમદાવાદ પહોંચવા માટે ટ્રેનના ભાડાનો જેટલો ખર્ચો થાય છે તેનાથી વધુ ખર્ચો તેને તેના કોઈ સગા સંબંધીઓ કે પછી વેપારીઓને પોતાના સ્થળે પહોંચવા સુધી થતો હોય છે ત્યારે આ ટ્રેનનો સ્ટોપેજ જલ્દીથી કાલુપુર સુધી કરવામાં આવે તો મુસાફર અને ખૂબ જ સવલત મળશે અને ખોટા ખર્ચાઓ પણ બચશે અને સરકારનો હેતુ સિદ્ધ થશે તે મુજબ ભુજ સાબરમતી ટ્રેનને કાલુપુર સુધી લંબાવવા માટે હળવદ ના નેતા નયન દેત્રોજા (પટેલે) એ રેલવે મંત્રી દર્શનાબેન ઝરદોશ ને પત્ર લખી માંગ કરી છે

[wptube id="1252022"]
Back to top button