MORBIMORBI CITY / TALUKO

મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને એક લાખનો ચેક અર્પણ

મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને એક લાખનો ચેક અર્પણ

મોરબી જીલ્લામાં કાર્યરત સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા જ દેશના શહિદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે તેવામાં પંજાબના જલંધરમાં શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણા ચૌધરી ગામના શહીદ જવાન દિનેશ પટેલના માતા-પિતાને સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા શહીદ જવાનના પરિવારને મળીને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button