

મોરબી થી આશરે ૧૮ કિલોમીટરના અંતરે સનાળા થી 15 કિલોમીટર આવેલા મસૂર હજરત નસીત પીર ગામ ધણી નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે તારીખ 9 2 2023 ના રોજ યોજાયો હતો જેમાં સંદલ મુબારક નિયાઝ શરીફ મિલાદ શરીફ નો કાર્યક્રમ ગામ ધણી હજરત નસીત પીર વલીના ચાહકો અને કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ ભક્તો એ ઉત્સાહભેર આસ્થા સાથે રાબેતા મુજબ દર વર્ષની જેમ ઉજવ્યો હતોઆ હળવદના સૈયદ મુન્નાવર બાપુ કાદરી હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉર્સ મુબારક કમિટી ના સભ્યો સારી એવી જહેમત ઉઠાવી હતી

[wptube id="1252022"]








