MORBIMORBI CITY / TALUKOWANKANER
વાંકાનેર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર નોટીસ બાદ નગરપાલિકાની તવાઈ

વાંકાનેર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર નોટીસ બાદ નગરપાલિકાની તવાઈ

વાંકાનેર શહેરમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર ખડકી દીધેલ દબાણ પર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા દબાણો પર ઘોષ બોંલવી દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં જકાતનાકા પાસે બાઈક અને રીક્ષા પાર્ક માટે પાર્કિંગ ઝોન માટેની જગ્યા ઉપરાંત રાતીદેવળી રોડ પર પાણીના નિકાલ માટેની જગ્યા પર ખડકી દેવાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા અને આવનાર સમયમાં પણ શહેરની અંદર ખડકી દેવાયેલ દબાબો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીક ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું

[wptube id="1252022"]








