GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના કોયલી ગામે ખેતશ્રમિક મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

MORBI:મોરબીના કોયલી ગામે ખેતશ્રમિક મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના કોયલી ગામે લાખાભાઈની વાડીમાં રહેતા સાયરીબેન અમરશીભાઇ ભુરીયા ઉવ.૬૪એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા તેમનું મરણ જતા સાયરીબેનની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાંથી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહીતની કામગીરી હાથ ધરી મૃત્યુ અંગે અ.મોત રજી. કરી વધુ તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








