
MORBI:સ્વ. દર્શનભાઇ દિલીપભાઈ પરમાર દુઃખ અવસાન/ બેસણું
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા ભાઇ શ્રી સ્વ. દર્શનભાઇ દિલીપભાઈ પરમાર સં. ૨૦૭૯ ના આસો વદ – ૫ ને ગુરૂવાર, તા. ૦૨/૧૧/૨૦૨૩ ના રોજ શ્રી રામ ચરણ પામેલ છે.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના,

સદ્ગતનું બેસણું સં. ૨૦૭૯ આસો વદ – ૬ ને શુક્રવાર તા. ૦૩-૧૧-૨૦૨૩ ના રોજ રાખેલ છે.તારીખ :- ૦૩-૧૧-૨૦૨૩, શુક્રવાર સમય :- ૪-૦૦ થી ૬-૦૦
સ્થળઃ – બ્લોક નં. એમ.૭૫, “ત્રિશુલ”” શનિદેવના મંદિર પાછળ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ પાછળ, શનાળા રોડ, મોરબી.નિવાસ સ્થાને
[wptube id="1252022"]








