GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સાર્થક વિદ્યામંદિર મોરબી વિદ્યામંદિરમાં આઠમો તુલસી દિવસ ઉજવાશે

સાર્થક વિદ્યામંદિર મોરબી વિદ્યામંદિરમાં આઠમો તુલસી દિવસ ઉજવાશે

સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તારીખ 25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે જેમાં….તુલસી રોપા વિતરણ,
તુલસી સન્માન અર્પણ,Instaagraam Awarenees,
વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન,આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ,વગેરે આયોજન થશે.
આ વખતે વિદ્યાલય દ્વારા આઠમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે.
[wptube id="1252022"]








