
પ્રગતિ ક્લાસીસ નું ધોરણ 10 અને ધોરણ 12 નું 2023 નું ધમાકેદાર પરિણામ

મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણીને ઉચ્ચ પરિણામો લાવી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલમાં ભણવાની ક્ષમતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કૂલ અને પ્રગતિ ક્લાસીસ શ્રેષ્ઠ પરિણામોનો પર્યાય બને છે. પ્રગતિ ક્લાસીસ નું ધોરણ 10 અને ધોરણ 12 નું 2023 નું ધમાકેદાર પરિણામ આવતા પ્રગતિ ક્લાસીસના ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો


[wptube id="1252022"]








