MORBI:મોરબીના સુપર માર્કેટ શોપિંગમાં PGVCL ની ઘોર બેદરકારી સામે આવી:દ્રશ્યો જોઈને તમે પણ ચોકી જશો

MORBI:મોરબીના સુપર માર્કેટ શોપિંગમાં PGVCL ની ઘોર બેદરકારી સામે આવી:દ્રશ્યો જોઈને તમે પણ ચોકી જશો
મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા પ્રિ- મોનસૂનની કામગીરી ક્યાં થઈ તેને લઈને સવાલો ઉભા થયા છે. મોરબી શહેરના સુપર માર્કેટ છે ત્યાં શોપિંગમાં 500 શોપો છે અલગ-અલગ શોપિંગમાં પેટીઓ અને વાયરો ખુલ્લા જોવા મળ્યા છે.
મોટા પ્રમાણમાં બીલ ફટકારતી પીજીવીસીએલ વાયર નું કામ પન શરખી રીતે કરી શકતી નથી જ્યાં જુઓ ત્યાં વાયર થર ના થપ્પા શોપિંગની બહાર દેખાતા જોવા મળી રહ્યા છે.રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટના બની ભવિષ્યમાં આ શોપીંગ દુર્ઘટના બને તો આના માટે જવાબદાર કોણ તે સવાલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સુપર માર્કેટના વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો છે ઘણા સમયથી શોપ ની બાર વાયર ખુલ્લા જોવા મળે છે. જેથી સુપર માર્કેટના વેપારીઓને એક જ માંગ છે આ જલ્દી ને જલ્દી ચોમાસા પહેલા આ વાયરીગ વ્યવસ્થિત રીતે PGVCL તંત્ર આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે