GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું

MORBI:જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું
મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું આપવામાં આવ્યું છે જેમાં અંગત કારણોસર તેઓ કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપ્યું

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને નવા પ્રમુખની તાજેતરમાં વરણી કરાઇ છે દરમિયાન આજે તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ જાડેજા ને પોતાનુ લેખિત રાજીનામું મોકલાવી આપ્યું
પક્ષના આગેવાનો અને પક્ષના તમામ કાર્યકરોનો હંમેશા સાથ સહકાર આપવા માટે આભાર માનું છું.
[wptube id="1252022"]








