
MORBi:મોરબી જિલ્લામાં 11થી 1 સુધી મા સરેરાશ 39.64% મતદાન નોંધાયું

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. મોરબીમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા. સવારથી જ લાઇનો લાગી હતી. જેમાં મોરબી વિધાનસભામાં 35.73%, ટંકારા વિધાનસભામાં 43.36% તથા વાંકાનેર વિધાનસભામાં 40.34% મળી મોરબી જિલ્લામાં સરેરાશ 39.64% મતદાન નોંધાયું છે. જેમાં અત્યારસુધીમાં કુલ 191457 પુરુષો તથા 137838 મહિલાઓ મળી કુલ 329295 લોકોએ મતદાન કર્યું છે.
[wptube id="1252022"]








