GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખના નાનાભાઈના પત્નીનું દુઃખદ અવસાન- બેસણું

મોરબી આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખના નાનાભાઈના પત્નીનું દુઃખદ અવસાન- બેસણું

મૂળ ખીરસરા હાલ મોરબીના રહેવાસી અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ વસંતભાઈ કાનજીભાઈ ગોરીયાના નાના ભાઈ અરવિંદભાઈ કાનજીભાઈ ગોરીયાના ધર્મપત્ની વિજયાબેન અરવિંદભાઈ ગોરીયા (ઉંમર વર્ષ 48) તે બ્રિજેશભાઈ, કોમલબેન યોગીકુમાર બાવરવા (ચાંચાવદરડા) અને સપનાબેન અરવિંદભાઈ ગોરીયાના માતૃશ્રી તા.9 ના રોજ અવસાન પામેલ છે.સદગતનું બેસણું તા.10-11-23 ના રોજ સવારે 8 થી 10 હરીદર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી રવાપર ગામ તાલુકો જીલ્લો મોરબી ખાતે રાખેલ છે (મોબાઈલ નં.99789 18181)
[wptube id="1252022"]








