AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03% મતદાન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું છે. બનાસકાંઠા અને વલસાડમાં સૌથી વધુ 45 ટકા ઉપર મતદાન થયું છે.
પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બોગસ વોટિંગનો મામલે સામે આવ્યો છે. જેમાં ડાકોરના વોર્ડ પાંચના ૨૪૦ નંના બુથ પર ૫૮ વર્ષીય ખોડાભાઈ જીવાભાઈ વોટ આપવા ગયા ત્યારે તેમનો મત પહેલેથી જ કોઈ આપી ગયાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર,બુથ એજન્ટ અને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી પર ઉઠ્યા હતા.

[wptube id="1252022"]





