MORBI મોરબીમાં શિયાળાની ઋતુમાં હોન્ડા સાની ની ડિમાન્ડ મંદિની લપેટમાં આવ્યું!

MORBI મોરબીમાં શિયાળાની ઋતુમાં હોન્ડા સાની ની ડિમાન્ડ મંદિની લપેટમાં આવ્યું!*
“મોંઘવારી થી એક કિલો ના ઘરાક 500 ગ્રામ ની ખરીદી કરી રહ્યા છે”

મોરબીમાં છેલ્લા દસ વર્ષથી રાજસ્થાનના શ્રીનાથજી ગંગાપુર ગામના કૈલાશભાઈ દર શિયાળાની ઋતુમાં હોન્ડા સાની હું વેચાણ કરવા માટે મોરબીના ભક્તિનગર સર્કલ સનાળા રોડ ખાતે આવેલા પેટ્રોલ પંપ ની બાજુમાં હોન્ડા સની નો સ્ટોર લગાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ વર્ષ 2023 માં મોંઘવારી મંદીની ઝપટમાં આવી ગયું છે કૈલાશભાઈ એક મુલાકાતમાં વાત્સલ્યમ્ સમાચાર ની એક મુલાકાતમાં જણાવ્યું છે કે તલના તેલના ગોળ ના ભાવ વધારાનમાં સાની નો ભાવ પણ ₹300 અને 280 રૂપિયા રહ્યો છે જેથી ઘરાકો જે એક કિલો લેતા હતા તે આજે 250 ગ્રામ કે 500 ગ્રામ ની ખરીદી કરી રહ્યા છે અને ઘરાકી બહુ ઓછી છે સાંજના સમયે ગ્રાહકોનો ટ્રાફિક થોડોક રહે છે બાકી છેલ્લા દસ વર્ષથી અહીં એક ધારો ધંધો કરવાથી મોટાભાગના ઘડાકો જાણીતા અને કાયમી હોવાથી અને સારી ક્વોલિટી રહી છે એટલે બાંધેલા ગ્રાહકો છે ત્યારે આ શિયાળાની ઋતુમાં સાની ની ડિમાન્ડ લોકોને શું ફાયદા અને ગુણ કરે છે તે આપણે જાણીએ છીએ!? કાળા તલમાં બનતી સાની સ્વાદિષ્ટ અને ફાયદા કારક છે જે ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે અને શરીરના કેશિયમ જળવાઈ રહે છે અને પેરારીસ વાયુના જેવા રોગમાં રાહત કરે છે અને ચામડી સ્કિન ની ચમક જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં તાજગી ભરી શિયાળાની ઋતુમાં સાની અનેક ગુણ ફાયદાકારક આપે છે તેઓ ગોળ તલ ની મહત્વની ભૂમિકા આ શનિમાં રહી છે પછી જેવા સમાજ માટે અનેક ખાદ્ય ચમગરી જેમ કે ટોપરું ગુંદ ખજૂર જેવી અનેક આઈટમો મિક્સિંગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શિયાળાની ઋતુમાં સાની નું વેચાણ લોકો કરી રહ્યા છે ત્યારે મોરબીમાં છેલ્લા દસ વર્ષથી રાજસ્થાનથી હોન્ડા સાની નું સ્ટોર ચલાવતા કૈલાશભાઈ ને ઉદ્યોગ નગરી મોરબીમાં આ વર્ષ મંદી મોંઘવારી ની ઝપટમાં દર વર્ષ જેવી ગરાગી રહી નથી છતાં તેમના જાણીતા રેગ્યુલર કસ્ટમર ઓર્ડર મુજબ અને સારી કોલેટી સ્વાદિષ્ટ સાની ખાવાના શોખીનો થી તેમનું 1 કિલો ની જગ્યાએ 500 ગ્રામ નું વેચાણ ચાલુ છે જે ગ્રાહકો કિલો બે કિલો પાંચ કિલો ની ખરીદી કરતા હતા તે આ વર્ષે અડધો અડધ ખરીદી કરી છે પણ મોંઘવારીમાં સ્વાદ મંદીનો મહેસુસ થયો છે








