GUJARATMORBI

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજાનું તા. ૨૩-૮-૨૦૨૩ને બુધવાર રોજ દુઃખદ અવસાન થયું હતું.જેમનું બેસણું આવતીકાલે શનિવારના રોજ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સદગતનું બેસણું તારીખઃ ૨૬-૮-૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યે સ્વાગત હોલ, રવાપર ચોકડી ખાતે રાખવમાં આવ્યું છે. જેમાં પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button