GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી ના જેતપર ગામ નુ ગૌરવ

મોરબી ના જેતપર ગામ નુ ગૌરવ મોરબી ના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓ પણ રમત ગમત વિવિધ સ્પર્ધા ના ભાગરૂપે મોરબી જિલ્લા પથકનું ગૌરવ બની રહ્યા છે ત્યારે જામનગર ખાતે યોજાયેલ થ્રીડી વેર સેટેલાઈટ કપ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

ધનવી પીયુશ ભાઈ અમૃતિયા નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની છે. જામનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં વિજેતા. તેણી કાતા અને કુમીતમાં સિલ્વર મેડલ મેળવયુ. તે વાલજી ડાભીના માર્ગદર્શન હેઠળ વિનય કરાટે એકેડમીમાં તાલીમ લીઘી વીજેતા થવા ખુબ ખુબ અભીનંદન. જેતપર ગામ નુ ગૌરવ વઘારીયુ .

[wptube id="1252022"]
Back to top button