GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મુસ્લિમ સમાજના શહેર ખતિબ ના સહેજાદા સૈયદ મોહમ્મદ નુરાની બાવા એ મોરબી મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું

MORBI:મોરબી મુસ્લિમ સમાજના શહેર ખતિબ ના સહેજાદા સૈયદ મોહમ્મદ નુરાની બાવા એ મોરબી મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી મુસ્લિમ સમાજના શહેર ખતિબ અબ્દુલ રશીદ મીયા કાદરી ના સહેજાદા સૈયદ મોહમ્મદ નુરાની બાવા ન્યુએરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ મા ધોરણા૧૦ મા ૯૫.૨૪ % પરીણામ મા આખી સ્કૂલમાં સૈથી ૧ નંબરે સ્થાન મેળવ્યું અને સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે
આ તકે મોરબી ના તમામ ભાઈઓ અને બહેનો એ જીવન મા આગળ વધે અને તરર્કી કરે તેવી દુવા આપી વધાવ્યા
[wptube id="1252022"]