GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે આવતી કાલે રાસ ગરબાનું આયોજન
MORBI:મોરબી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે આવતી કાલે રાસ ગરબાનું આયોજન
મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે આવતીકાલે તા. ૧૩ ને શનિવારે રાસ ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું છે
ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિતે પાંચમાં નોરતે તા. ૧૩ ને શનિવારે રાત્રે ૯ કલાકે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે હેમાંગ ભદ્રાની એપલ ઇવેન્ટ ઓરકેસ્ટ્રાના સંગાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે રાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું છે જે રાસ ગરબા કાર્યક્રમમાં દરેક બહેન-દીકરીઓને પધારવા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
[wptube id="1252022"]