HIMATNAGARSABARKANTHA
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ ઇડર દાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકત લીધી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ ઇડર દાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકત લીધી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ મુલાકાત લીધી હતી. આ મુલાકત દરમિયાન આરોગ્ય કેંદ્રની સુવિધાઓ તેમજ સેવાઓ અંગે જાણકારી મેળવી હતી. દર્દીઓને વધુ સારી અને ઝ્ડપી સેવાઓ મળી રહે તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેડિકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી લાભાર્થીઓને મળતી સરકારી સહાયો અંગે જાણકારી આપી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]