GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી(2) બૌધ્ધનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત 

મોરબીના સામા કાંઠે બૌધ્ધનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે બૌધ્ધનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ વિપુલભાઇ નાનજીભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.બૌધ્ધનગર સાંમાકાઠા મોરબી-૨ વાળાએ ગત તા. ૨૫-૧૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે ગળે ફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button