MORBIMORBI CITY / TALUKO

નવા ઘનાળા ગામની સીમમાં લોખંડ ચોરીના કારસ્તાનને પકડી પાડતી મોરબી એલસીબી

નવા ઘનાળા ગામની સીમમાં લોખંડ ચોરીના કારસ્તાનને પકડી પાડતી મોરબી એલસીબી

અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો સામે આવતા હોય છે જ્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં ગેરકાયદેસર લોખંડ ચોરવાનું કારસ્તાન ચાલતું હોવાની બાતમી મળતા તાત્કાલિક ધોરણે મોરબી એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ટ્રકમાંથી લોખંડ કાઢવાના કારસ્તાનને ઝડપી પાડ્યું હતું. જેમાં 32.95 લાખ થી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જો વાત કરવામાં આવે તો જીજે 12 BY 2094 નંબરના ટ્રકમાંથી લોખંડ ચોરવાની કામગીરી ચાલી રહી હતી જેમ ટ્રક કિંમત દસ લાખ તેમજ મુદ્દા માલ 22,95,150 સહિત 32,95,150 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button