GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI સ્વ :રમેશભાઈ છગનભાઇ કુકરવાડીયા દુઃખદ અવસાન 

MORBI સ્વ :રમેશભાઈ છગનભાઇ કુકરવાડીયા દુઃખદ અવસાન

મોરબી:: મૂળ હડમતીયા હાલ આનંદનગર મોરબી ખાતે રહેતા સ્વ :રમેશભાઈ છગનભાઇ કુકરવાડીયા(ઉ. વ.૬૮) તે નરેશભાઈ,રૂપેશભાઈ,જિજ્ઞાબેન,હેતલબેન ના પિતા નું તા ૧૨/૩ ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણુ તારીખ ૧૪/૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન રામેશ્વર મંદિર સામે આનંદનગર બાયપાસ રોડ મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button