
MORBI મોરબીના લાલપર ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટાની સામેથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની એક બોટલ સાથે મનોજભાઇ કાનજીભાઇ પરમાર ઉવ.૨૪, રહે. ઉમિયાનગર સો-ઓરડી મોરબી-૦૨ ને ઝડપી લેવાયો હતો. હાલ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની એક બોટલ કબ્જે લઇ તાલુકા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ પ્રોહી. એક્ટ અંગે ગુનો રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]