
મોરબી : માતાના અંતિમ સંસ્કાર કરી સમાજને નવો રાહ ચિંધતી દીકરી

કેન્સર પીડિત માતાને અંતિમક્ષણોમાં દીકરી સતત ખડેપગે રહી આજના પુત્રપ્રધાન સમાજમાં મોરબી પટેલ પરિવારની ની દીકરી પુત્રથી પણ સવાઈ સાબિત થઈ કેન્સરપીડિત માતાને છેલ્લા શ્વાસ સુધી સુશ્રુષા કરી અંતિમ વિદાય આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

મોરબી(૨) રહેતા મૂળ કાન્તી પુર નિવાસી ના શાંતિ લાલ રેવાભાઈ કંગથરા ને સંતાનમાં દેવાગી બેન નામની પુત્રી છે, છેલ્લા બે વર્ષ તેમના મમી કેન્સરની બીમારીમાં પટકાતા પરિવાર પર મુશ્કેલી આવી પડી હતી આમ છતાં પિતા શાંતિ લાલ હિંમત આપી દિકરી એ માતાને છેલ્લા શ્વાસ સુધી સહારો આપ્યો હતો.
દરમિયાન સોમવાર જયાબેન શાંતિ લાલ ની પત્ની નું અવસાન થતાં પુત્રી દેવાગી બેન પ્રધાન સમાજને નવો રાહ ચીંધી માતાની તમામ અંતિમવિધિ કરી કાંધ આપી માતાને સ્વર્ગે સીધાવવા સ્મશાનમાં જઇ અગ્નિદાહ આપ્યો હતો.

આમ, મોરબીના કંગથરા તથા ભાડજા પરિવારમાં બનેલી ઘટના આજની સમાજ વ્યવસ્થા માટે થોડામાં ઘણો મોટો સંદેશો આપી જાય છે. આ સાથે ઘોડાસરા પરિવાર તરફથી પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના મો.9913944727 શાન્તિ લાલ કંગથરા








