GUJARATMORBIWANKANER

મોરબી – ઘરે થી ચાલ્યા ગયેલ છે…

અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી ઉમર 37 વર્ષ રહે પ્રેમજી નગર મકનસર તા.૨૯-૭-૨૩ ને શનિવારના રોજ સમય 1:30 વાગે બપોરના ઘરેથી કોઈને કીધા વગર બાઇક લઈને નીકળી ગયા છે બાઇક નંબર GJ-3-RD 3965 બાઈક મા લાલુ અને મૂડી લખેલ છે પાછળના ભાગમાં અને આગળના ભાગમાં મહાદેવ લખેલ છે બાઈક ઉપર જે કોઈને દેખાય તો આ નંબર 6355297404 ઉપર કોલ કરવા વિનંતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button