GUJARATHALVADMALIYA (Miyana)MORBI

Halvad : હળવદ રોડ ઉપર હોટલમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે હોટલ સંચાલક ઝડપાયો

MORBI – Halvad હળવદ રોડ ઉપર હોટલમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે હોટલ સંચાલક ઝડપાયો


માળીયા(મી)-હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે માળીયા પોલીસ દ્વારા દરોડો પાડતા આરોપી રિયાજભાઈ કરીમભાઇ લધાણી રહે. હાલ ક્રિષ્ના હોટલ મૂળ રહે જામનગર વર્સીલા ચોક મજોઠીનગર પોતાની ભાડાની ક્રિષ્ના હોટલમાં સંતાડીને રાખેલા વિદેશી દારૂની ૪૫ બોટલ તેમજ બિયરના ટીન ૮૧ કુલ રૂ.૨૬,૧૦૦/-નો મુદામાલ મળી આવતા આરોપી રિયાજભાઈ કરીમભાઇ લધાણીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button