MORBi:ધોરણ ૧૨ સાયન્સના પરિણામમાં મોરબી જીલ્લો અવ્વલ સ્થાને

મોરબી જીલ્લો શિક્ષણ જગતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થતો જાય છે અને પરિણામમાં સુધારા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે આજે ધોરણ ૧૨ સાયન્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજ્યભરમાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ ૮૨.૪૫ ટકા રહ્યું છે.રાજ્યભરમાં મોરબી જીલ્લ્લો ૯૨.૮૦ ટકા સાથે પ્રથમ સ્થાન્લ મેળવ્યું છે તો સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુર જીલ્લાનું ૫૧.૬૩ ટકા રહ્યું છે.એ ગ્રુપમાં 99 ટકા ઉપર ૫૧૦ વિધાર્થીઓએ મેદાન માર્યું છે તો ગ્રુપ બી માં ૯૯૦ વિધાર્થીઓ ઝળકી ઉઠ્યા હતા.મોરબી જીલ્લાના ઉતમ પરિણામ બદલ અધિકારીઓ અને શિક્ષકો સહિતના વાલીઓ વિધાર્થીઓ પર અભીનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે
[wptube id="1252022"]





