આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ.

આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ.
N.I.M.A.[National Integrated Medical Association], મોરબી જીલ્લાની સામાન્ય સભામાં સભ્યોના સંપૂર્ણ સહકારથી કોઈપણ પ્રકારની ચૂંટણી વગર ઉપસ્થિત બધા સભ્યોની સહમતિથી પ્રમુખ, મંત્રી સહિત સમગ્ર પેનલ નું ગઠન કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

પ્રમુખ – ડો. હાર્દિકભાઈ જેસ્વાણી, ઉપપ્રમુખ – ડો. બી. કે. લહેરૂ ,મંત્રી – ડો. સંજયભાઈ નિમાવત ,સહમંત્રી – ડો. મિલનભાઈ પટેલ,ખજાનચી – ડો. મનોજભાઈ ભાડજા
લીગલ હેડ – ડો. પ્રવિણભાઈ બરાસરા
સભ્ય – ડો. જયેશભાઇ રામાવત ,સભ્ય – ડો. વિશાલભાઈ વિસોડિયા,સભ્ય – ડો. આસિફભાઈ બાદી,સભ્ય – ડો. ચિરાગભાઈ વિડજા,સભ્ય – ડો. પરેશભાઈ ડાભી
સભ્ય – ડો. હર્ષાબેન મોર,સભ્ય – ડો. શીતલબેન પાનેસરા
માર્ગદર્શક – ડો. પરાગભાઈ પારેખ ,માર્ગદર્શક – ડો. કલ્પેશભાઈ ચૌહાણ,માર્ગદર્શક – ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા,માર્ગદર્શક – ડો. ધર્મેશભાઈ ગામી









